________________
૨૧૩
સંસા૨ભ૨માં કેટલાક નામો એક અક્ષ૨ વાળા છે અને કેટલાકો બે, ત્રણ, ચા૨, પાંચ આદિ અક્ષોના નામવાળા છે. તેમાં હી: (લજ્જા, દેવતા વિશેષવા) શ્રી: (લક્ષ્મીદેવી) ઘી: (બું) આદિ શબ્દો એકાક્ષરી છે.
બે અક્ષ૨વાળા કન્યા, વીણા, લતા, માળા આદિ. ત્રણ અક્ષ૨વાળા બલાકા, પતાકા આદિ શબ્દો અનેકાક્ષ૨વાળા તરીકે પ્રસ છે.
અથવા દુનામ જીવ અને અજીવરૂપે બે પ્રકારે છે. જીવમાં યજ્ઞદત્ત, વિષ્ણુદત્ત આદિ અને અજીવમાં ઘટ-પટ-૨૫ ઈત્યાદિ.
અથવા દુનામ વિશ્લેષત અને વિશ્ષતરૂપે બે પ્રકારે છે. વિશેષિત દ્રવ્યરૂપે છે એટલે જેના પેર્ટાવભાગોના વિશેષણો નથી તે વિશેષિત જાણવા. જેમ કે જીવ વ્ય વિશેષત જયારે જીવના પેર્ટાવભાગમાંના૨ક, દેવ, તિર્યંચ અને મનુષ્ય વિશેષત દ્રવ્ય છે. આ રીતે જ આગળ પણ જાણવું જેમ કે ના૨ક જીવ વિશેષિત છે અને તેના પેર્ટાવભાગો ૨ત્નપ્રભા બ૨કમાં ઉત્પન્ન થયેલ ૨ત્નપ્રભાનો ના૨ક. આ પ્રમાણે શર્કાપ્રભાનો જીવ, વાલુકાપ્રભાનો જીવ, પંકપ્રભાનો જીવ, ધૂમપ્રભાનો જીવ, તમ:પ્રભાનો અને તમતમા પ્રભાનો જીવ વિશેષત છે.
છે.