________________
૨૧૧
નામના દશ પ્રકાર છે. જે એક સંખ્યાથી દશ સુધી સંખ્યામાં છે.
જીવમાં ૨હેલા જ્ઞાનાદિ પર્યાયો તથા અજીવોમાં રહેલા રૂપાદ પર્યાયોના કારણે પ્રતિવસ્તુ એટલે પ્રત્યેક પદાર્થ જૂદા જૂદા ભેદોથી નમે છે. અર્થાત્ તે તે શબ્દો વડે પ્રવર્તત થાય છે. તે નામ છે. સારાંશ કે પદાર્થમાત્ર જે નામથી સંબોધાય છે તે નામ છે. કેમ કે પર્યાયોના ભેદને કારણે પદાર્થોનું નામ પડે છે. જેમ કે એક નામ, અંહ જે નામ વડે અર્થાત્ એક જ શબ્દથી વિર્નાક્ષત પદાર્થો કહી શકાય તે એક નામ છે. મતલબ કે ગમે તેટલા દ્રવ્યોની વિધમાનતા હોય તો પણ કેવળ એક શબ્દથી શૌનો બોધ થઈ શકે તે શબ્દ “સ છે. કેમ કે સંસારમાં એકેય પદાર્થ તેવો નથી. જે શત્ શબ્દની મર્યાદાનું ઉલ્લંઘન કરી શકવા માટે સમર્થ હોય.
से किं तं एगणामे ? णामाणि जाणि काणिवी दव्वाण ગુI પનવા ર...(ફૂ. ૧૨૨)
અર્થ - જીવ-અજીવ દ્રવ્યોનું, જ્ઞાન અને રૂપાદે ગુણોનું તથા નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવ પર્યાયોનું એકાદ કૃષ્ણસ્વાદ ગુણોનું જે નામ લોકમાં રૂઢ થઈ ગયેલું હોય તે એક નામ છે જેમ કે :
જીવ, જન્તુ, આત્મા, પ્રાણી આદિ શબ્દોમાંથી એક