________________
૨૦૩
આપણા જીવાત્માએ પણ આવા કાળચક્રો અનન્ત સંખ્યામાં પૂર્ણ કર્યા છે.
ઉત્કીર્તનાનુપૂર્વી – પરિપાટ અનુક્રમપૂર્વક શબ્દોનું ઉચ્ચારણ કરવું તે ઉત્કીર્તનાનુપૂર્વી છે. તેમાં આ અવર્ણાર્પણી કાળમાં સૌ પ્રથમ ઉત્પન થયેલા હોવાથી ઋષભ દેવનું નામ પ્રથમ મૂકીને છેવટે મહાવીર સ્વામીનું નામ ઉચ્ચા૨વું. તે આ પ્રમાણે : ઋષભ, જત, સંભવ, અંભનન્દન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભ, શુવિધ, શીતલ, શ્રેયાંશ, વાસુપૂજય, વિમલ, અનન્ત, ધર્મ, શાન્ત, કુંથુ. અ૨. મલ્લી, નમ, ર્નોમ, પાર્શ્વ અને મહાવીર સ્વામી. આ ઉત્કીર્તનાનુપૂર્વી છે. દ્રવ્યાનુપૂર્વીમાં કેવળ દ્રવ્યોનો જ વિન્યાસ હતો. ત્યારે અહં તેમનો તે પ્રમાણે જ ઉચ્ચારણ કરવું કેવળ એટલા પૂરતો જ ભેદ છે. આ પ્રસ્તુત શાસ્ત્રમાં કેવળ શામાયકાંદ આવશયકનું જ ઉચ્ચારણ કરવું ઠીક હતું. ત્યારે અપ્રકાન્ત 8ષભાદનું ઉચ્ચારણ ઠીક લાગતું નથી. જવાબમાં જાણવાનું કે પ્રસ્તુત શાસ્ત્ર સર્વવ્યાપક હોવાથી ઋષભદનું ઉચ્ચારણ આંદમાં કરાયું છે. કેમ કે – તીર્થંક૨ પ૨માત્મા જ તીર્થના પ્રણેતા છે માટે તેમનું સ્મરણ, નામોચ્ચારણ પણ કલ્યાણ માટે જ હોય છે.