________________
૨૨
૭૦૫૬0000000000. વર્ષનો ૧ પૂર્વ થાય છે.
૮૪ લાખ પૂર્વ – ૧ ત્રુટિતાંગ ૮૪ લાખ ત્રુટિતાંગ – ત્રુટિત અટટ આ પ્રમાણે ૮૪ લાખથી ગુણતાં જવું
અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હહુકાંગ, હઠુક, ઉત્પલાંગ, ઉત્પલ, પધ્રાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રોંલકા
આ રીતે ત્રુટિતના આગળની સંખ્યાને ૮૪-૮૪ લાખ વર્ષ સાથે યાવત્ શીર્ષપ્રહેલિકા સુધી ગણવાં, આનાથી આગળ પણ શંખેય કાલ છે પરન્તુ આપણા જેવા જ્ઞાનતશય વિનાના માનવોને વ્યવહાર્ય નથી. માટે પલ્યોપમ, સાગરોપમની ઉપમાથી કાલ ગણવાની ભલામણ કરાઈ છે.
૧૦ કોડાકોડી પલ્યોપમ – ૧ વાગશેપમ ૧૦ કોડાકોડી સાગરોપમ – ૧ ઉસ્મૃર્પિણી ૧૦ કોડાકોડી સાગરોપમ – ૧ અવશંર્પણી
આવા પ્રકારના અનન્ત ઉન્નર્પિણીઓ અને અવર્સીર્પિણીઓના સમયને પુદ્ગલ પરાવર્તનને અંતતાજા અને તેટલા જ પ્રમાણવાળા કાળને અનાગતાજા કહેવાય