________________
ગણનાપુપૂર્વી
ઉત્કીર્તનાનુપૂર્વી કેવળ નામ માત્રનું ઉત્કીર્તન હતું જયારે આ ગણાનાનુપૂર્વીમાં એક થી લઈ સંખ્યાને ગણવાની છે. જેમ કે એક, દશ, શો, હજા૨, દશ હજા૨, કરોડ, દશ કરોડ, સો કરોડ આંદ સંખ્યા ગણવાની છે. અનુક્રમે સંખ્યા ગણવી તે આનુપૂર્વી છે.
સંસ્થાનુપૂર્વી – માં સંસ્થાન માટેની વિચારણા કરવાની છે. શમચતુ૨૨, ન્યગ્રોધ પ૨મંડલ, શદ, કુ-જ, વામન અને ઠંડક આ રીતે છ સંસ્થાન છે. સંસ્થાનનો અર્થ શરીરાકાર છે. જે જીવ અને અજીવ બંનેમાં સંભવિત છે. આ સૂત્રમાં કેવળ જીવરાંબંધી સંસ્થાનની ચર્ચા છે. તેમાં પણ પંચેન્દ્રિય જીવોના સંસ્થાનો કેવા કેવા હોય તેની ચર્ચા જ પ્રસ્તુત છે.
આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે, એક જ વૃક્ષ (ઝાડ)ના પાંદડા પણ એક શમાન હોતા નથી. કોઈ પીળા, લીલા, શુકા, નાના, મોટા, નસો દેખાય તેવા અને નશો વિનાના કુણા પાંદડા, કોઈ ખ૨વાની તૈયારીમાં હોય, કોઈ નવા પાંદડા રૂપે જન્મવાની તૈયારી વાળા હોય છે. આવું શા માટે ?
જવાબમાં જાણવાનું કે - જૈન શાસને વનસ્પતિમાત્રને જીવ રૂ૫ માનેલી હોવાથી વૃક્ષના મૂળનો, થડનો, મોટી