________________
00
ક્ષી૨વ૨દ્વીપ, ક્ષીરોદમુદ્ર, ધૃતવ૨સ્વીપ, ધૃતો સમુદ્ર, ઈશુવરદ્વીપ, ઈસુવ૨સમુદ્ર ઈતિયાદે શુભનામો અને શુભસ્પર્શીવાળા દ્વીપો અને સમુદ્રો જાણવા યાવત્ સ્વયંભૂમણ સમુદ્ર સુધી જાણવા.
ઉર્વીલોક ક્ષેત્રાનુપૂર્વી આ પ્રમાણે છે - સૌધર્મ, ઈશાન, શળકુમા૨, માહેન્દ્ર, બ્રહાલોક, લાંતક, મહાશુક્ર, સહક્ઝા૨, આનત, પ્રાણત આરણ અને અશ્રુત. લોકપરૂષના ગ્રીવાસ્થાને રહેલા નવરૈવેયક અને અનુત્તર પાંચવિમાન ત્યાર પછી ઈષતપ્રાગભારા પૃથ્વી છે.
અથવા પનધિકી ક્ષેત્રાનુપૂર્વી બીજા પ્રકારે પણ છે એક પ્રદેશાવગાઢ, દ્ધિપ્રદેશ કાવગાઢ, ચાવત્ અસંખ્યયાવગાઢ છે. જયારે પશ્ચાનુપૂર્વીનો ક્રમ વિપરીત જાણવો.
કાલાનુપૂર્વી – ઔપનિકી અને અનૌપનલિકીની વ્યાખ્યા રૂપે બે પ્રકારે છે. આમાં પણ અનૌપનવિકીની વ્યાખ્યા શૈગમવ્યવહા૨નયે અને સંગ્રહાયે મૂળ અને ટીકાથી જાણી લેવી (સૂ ૧૧૪).
હવે ઔપનિધિકી કાલાનુપૂર્વી પણ પૂર્વોકતરૂપે ત્રણ ભેદે છે. તેમાં પૂર્વાનુપૂર્વી આ પ્રમાણે જાણવી. શર્વસૂમ કાલાંશ (રામય)થી લઈને ચાવત સાગરોપમ સુધીનો કોષ્ઠક મારા લખેલા ભગવતી સૂત્ર સાર સંગ્રહના ભાગોથી