________________
૧૧
૧૮૨
૩ અને કર્મોના મૂળને ઉખેડી દેનાર આત્મા ક્ષાયિક ભાવવાળો
કહેવાશે. ૪ કેટલીક કર્મ પ્રકૃતિને ઉપશમત અને કેટલીક ને ક્ષય
ક૨તો આત્મા ક્ષાયોપશમક કહેવાશે. ૫ અને કરેલા કમોન ભોગવવાને માટે અમુક અમુક
છવાયોનિમાં ભટકતો આત્મા પારણામક ભાવમાં વર્તતો હોય છે.
જીવમાં જેમ અનન્ત શંકત માન્ય છે, તેવી રીતે પુદ્ગલ પ૨માણુઓમાં પણ અનન્ત શકિતનો પ્રત્યક્ષ અનુભવ આપણે સૌ કોઈ કરી રહ્યાં છીએ. આવા પ્રકારની સંસારની માયામાં ઈશ્વરને વચ્ચે લાવવાથી ઈશ્વરીય તત્વનું ઘોર અપમાન કહેવાશે. જયારે જીવમાં પ્રતિક્ષણે સુખ, દુ:ખાદ દ્વન્દ્રો પોતાની મેળે આવે છે. જાવે છે, જીવાત્માને રાવડાવે છે. હસાવે છે. ભૂખે મારે છે. મિષ્ઠાન આપે છે. ઈત્યાદિ ક્રિયાઓના મૂળમાં કૃતકર્મો જ જવાબદાર હોય છે. તેવી રીતે સર્વથા જડ પુદ્ગલોમાં પણ ઘટ વધા થતી હોય, રૂપરંગ બદલાતા હોય નામ ઠામ પણ બદલાતા હોય તેમાં પારણામક ભાવનો ચમત્કાર છે.
આના કારણે સમયને પરિપાક થતાં જ જીવો અને અજીવોમાં પોતાની મેળે જ ફેર ફા૨ થઈ જાય છે. અનન્તાનન્ત પુદ્ગલ પ૨માણુઓ ભેગા મલ્યા, બિલ્ડીગ