________________
૧૯૬
બુદ્ધિશાળી તાર્કિકોને હૃદયંગમ થઈ શકે તેમ નથી.
-
પુદ્ગıસ્તકાય – પરમાણુ અને સૂક્ષ્મ પરિણામી પુદ્ગલ કન્ધોને છોડી બીજા બધાય એટલે પુદ્ગલોમાંથી બનેલા ઘટ, પટ, મકાન, શરી૨ આર્શાદ પાર્થો સૌને માટે પ્રત્યક્ષ છે.
કાલ એટલે સમયનો રિપાક થતાં પદાર્થમાત્ર (જીવ-અજીવ)માં જે ફે૨ફા૨ થાય છે. તેમાં સમયનો જ ચમત્કા૨ છે. જેમ સમય આવતા વૃક્ષના જૂના પાંદડા ખરે અને નવા પાંદડા આવે છે. બાલ્યાવસ્થા, યૌવનાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા આદિ માનવ શરીરના ફેરફારો સમય એટલે કાળ દ્રવ્યને આધીન છે.
-
ધર્મીસ્તકાર્યાદ દ્રવ્યોના ક્રમ માટે જાણવાનું કે ધર્મ શબ્દ મંગળવાચક હોવાથી અને સૌ કોઈ મંગળને ઈચ્છતા હોવાથી છ દ્રવ્યોમાં સૌથી પહેલા ધર્મીસ્તકાય મૂકાયો છે. તેનાથી વિપરીત અધર્મીસ્તકાય છે બંનેને આધા૨ભૂત આકાર્તાસ્તકાય ત્રીજા નંબરે છે. આ ત્રણે દ્રવ્યો અમૂર્ત છે અને જીવ પણ અમૂર્ત છે, માટે સામ્ય હોવાથી ચોથા નંબરે જીર્ણાસ્તકાય છે. ૫૨ન્તુ પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના (સિદ્ધાત્માઓને છોડીને જીવ એકલો રહી શકતો નથી. માટે પાંચમા નંબરે પુદ્ગıસ્તકાય છે, જે જીવમાત્રનો સુખદુ:ખ ભોગવવાને માટે અહૃદકાળનો મિત્ર છે અને છેવટે