________________
૧૯૭
જીવને સુખી દુ:ખી તેમ જ પુદ્ગલોમાં અમૂક ફે૨ફા૨ કાળદ્રવ્ય વિના શી રીતે થશે ? માટે સૌથી પાછળ કાળ દ્રવ્ય મૂકવામાં આવ્યું છે.
આ પ્રમાણે પૂર્વાનુપૂર્વાની ચર્ચા પૂર્ણ થઈ. પશ્ચાનુપૂર્વીમાં ક્રમશ: ગોઠવાયેલા શબ્દોને પ્રતિલોમ પૂર્વક એટલે કે પાછળના શબ્દને આગળ મૂકવો જેમ કે અા, પુદ્ગıસ્તકાય, જીર્વાશ્તકાય, આર્કાસ્તકાય, અધર્મીસ્તકાય અને ધર્માંસ્તકાય આ પ્રમાણે કરેલી સ્થાપનાને પચ્ચાનુપૂર્વી કહેવાય છે.
ઔર્વાધિકી દ્રવ્યાનુપૂર્વી બીજી રીતે ત્રણ પ્રકા૨ની છે. જેમ કે ૫૨માણુ, પ્રિદેશિક, યાવત્ અનંત ૫૨માણુઓનો કબ્ધ, પશ્ચાનુપૂર્વીમાં પ્રતિલોમ પ્રકારે જાણવું.
-
ઔર્વાધિકી અને અનૌર્વાધિકી રૂપે ક્ષેત્રાનુપૂર્વી બે પ્રકારે છે તેમાં ઔર્વાધિકી ચર્ચા મૂળ અને ટીકાથી જાણી લેવી નૈગમવ્યવહા૨ મતે અને સંગ્રહનયમતે પૂર્વવત્ જાણવું. હવે ક્ષેત્રાનુપૂર્વી, અપદપ્રરૂપણા, ભંગસમુત્કીર્ણ, ભંગોપ્રદર્શન, સમવતા૨ અને અનુગમ રૂપે પાંચ ભેદે છે. (સૂ. ૧૦૨)
ઔર્વાધિકી ક્ષેત્રાનુપૂર્વી એટલે શું ? મે વિજ નિદ્દિા શ્વેત્તાનુપૂથ્વી... (ચૂ. ૧૦૩)