________________
૧૯૫
તેવી રીતે માતાની કુક્ષિમાં શ૨ી૨ની ૨ચના થાય છે અને શ્મશાનમાં ભસ્મીભૂત થાય. આ કા૨ણે શ૨ી૨ પણ ઉત્પન્ન થતું હોવાથી જડ છે માટે તેમાં સચેતનતા આવી શકે તેમ નથી. ચાલવું, કુ૨વું, ખાવું, પીવું આદિ ક્રિયાઓ શરીરના માધ્યમથી થતી દેખાય છે પણ તે શ૨ી૨કૃત નથી પણ આત્મકૃત છે, જ્યાં સુધી શ૨ી૨માં આત્માની વિદ્યમાનતા છે ત્યાં સુધી જ તેમાં ચલર્નાદે દેખાય છે. મડદામાં કંઈ પણ દેખાતું નથી. કેમ કે તે આત્મરહિત હોવાથી જડ
જી.
પૂર્વભવીય શ૨ી૨ ભષ્મસાત્ થાય છે અને નવો અવતા૨ લેવા માટે જીવ ઋણાનુબંધને વશ થઈ માતાની કુક્ષિમાં પદાર્પણ કરે છે. નવ હના પછી જન્મ લે છે માટે જેનું ઉત્પાદન છે તેનો નાશ છે જયારે આત્મા અજ૨ છે, અમ૨ છે. આ બધા કા૨ણે જ જ્ઞાર્નાદ ગુણો શરી૨ના નથી પણ આત્માના છે.
ર્યાદ ગુણોને અનુરૂપ ગુણીને કલ્પી ન શકીએ તો અનવસ્થા દોષ નામની ડાકણ તૈયા૨ ઉભી છે. ર્યાદ અરૂપીઆકાશનાં ગુણો રૂપાદિ ગુણોને માનીએ તે પણ બંધ બેચતી વાત નથી. કેમકે રૂપર્વાદ ગુણો સ્વયં પૌલિક હોવાથી મૂર્ત છે અને આકાશ અરૂપી છે. શબ્દ પણ પૌદ્ગલક હોવાથી રૂપી છે. માટે ‘શમુળમા શમ્' આ સૂત્ર