________________
૧૯૯૦
પણ પોતાના સ્વરૂપમાં સદૈવ સ્થિર રહે, અને સૌને સ્થાન આપે છે અથવા સર્વ પ્રકારે પોતે પોતાની મૂર્છાતિમાં કાયમ રહે તે આકાર્તાસ્તકાય છે. આ દ્રવ્ય લોક-અલોકવ્યાપી, અનન્ત પ્રદેશી, અને અમૂર્ત દ્રવ્ય છે. આકાશના લોકાકાશ અને અલોકાકાશ રૂપે બે ભેદ છે. તેમાં લોકાકાશને તો અસંખ્યેય પ્રદેશ જ છે. તેથી અલોકને લઈ તેને અનન્ત પ્રદેશી કહેવાયું છે.
૪) જીસ્તિકાય – જે અત્યારે જીવે છે, શ્વાસ, નિશ્વાસ લે છે. ભવિષ્યમાં પણ જીવશે અને સ્વાદિ લેશે તે જીર્ણાસ્તકાય છે. અસંખ્યેય પ્રદેશાત્મક અને સર્વ લોકમાં વ્યાપ્ત થઈ રહેલા અનન્ત જીવોનો સમુદાય
આ દ્રવ્ય છે. મતલબ કે પોત પોતાના કર્મોના કા૨ણે અત્યારે તે ગમે તે યોનિ પ્રાપ્ત થયેલ હોય તો પણ તેઓ જીવે છે,શ્વાસ લે છે માટે જીવ છે.
जीवतीतिजीवः दश प्रकारान् प्राणान् धारयतीति પ્રાણી, अति सततं गच्छतीति आत्मा, ઈત્યાદિ વ્યાખ્યાઓથી જ જણાય છે કે જીવ છે અને તેને અસંખ્યેય પ્રદેશો છે. યર્ધાપ કીટ, કીડી આદિ સૂક્ષ્મ જીવોના શ્વાસ આપણે ન જોઈ શકીયે તો પણ, મનુષ્ય, ગાય, હાથીના શ્વાસની જેમ તેઓ પણ જીવ હોવાના