________________
૧૦
તંતુ(તાંતણા)થી બીજા તંતુને ફાટતાં જેટલો સમય થાય તેનાથી પણ વધારે સૂક્ષ્મ અને પૂર્વ કે અપરકોટથી મુક્ત વર્તમાનના એક જ કાળાશને અદ્ધા કહેવાય છે. માટે તેમાં અસ્તિકાય શબ્દ મૂકયો નથી. યદ્યપે ભૂતકાળ વ્યતીત થઈ ગયો છે અને ભવિષ્યકાળ માથા પ૨ આવ્યું નથી, માટે વર્તમાન એક જ કાળ પ્રદેશનો રામયરૂપ સદ્ભાવ છે.
પ્રશ્ન – ઘણા સમયનો અભાવ પણ માની લેવામાં શો બાધ છે ? કેમ કે – સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષમાં સમય બહત્વ અનુભવાય છે. જવાબમાં કહેવાયું કે આવલિકાદ કાળ વ્યવહારથી મનાય છે. માટે અહિ તો નિશ્ચયનયના મતે વર્તમાન સમયના કાળાશને જ અદ્ધા માનવામાં આવ્યું છે. પુદગલશ્કન્ધમાં તો પરમાણુઓનો શંઘાત માન્ય છે, જયારે આવલિકાઓમાં સમય શંઘાત નથી. - જીવ અને પુદ્ગલોની ગતિ તથા સ્થિતિમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની વિદ્યમાનતા સ્વીકાર્ય છે. કદાચ કોઈ કહે કે જીવપુદગલોની ગતિ અને સ્થિતિ ભલે ૨હી અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનો અભાવ માની લઈએ તો શો વાંધો ?
જવાબમાં જાણવાનું કે તેમ માનવાથી એક દોષ સ્પષ્ટ