________________
૧૯૧
કારણે શ્વા૨ા-નિસ્વાશ લે છે. તે વિના કોઈ પણ જીવ જીવતો ૨હી શકતો નથી. જીવ છે માટે તેમને પણ આહા૨સંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહગંજ્ઞા અને મૈથુનરાંજ્ઞા પણ છે. વનસ્પતિમાત્રમાં જીવન સ્પષ્ટ દેખાય છે. તે વિના અંકુરોપત્તિ પછી વૃક્ષ વધે છે. પાંદડા આવે છે, ખરે છે, કુલ આવે છે. તેમાંથી ફળ આવે છે અને તેની બીજમાંથી બીજુ વૃક્ષ થાય છે. આ કારણે જ જીવ
૫) પુદ્ગલતકાય – બીજા પ૨માણથી રહિતને પ૨માણુ
કહેવાય છે અને દ્વિપ્રર્દેશક સ્કન્ધથી લઈ અનન્ત પરમાણુઓ, સ્કન્ધો પણ અનન્ત છે. તે બધાય પ્રયોગ અને વિશચા (સ્વભાવ)ના કારણે અમુક સ્કલ્પોમાંથી છુટા પડે છે અને પાછા સ્નિગ્ધ અને રૂક્ષતાની યોગ્યતા મળતા ભેગા થાય છે. પ્રતિ સમયે પુદ્ગલોમાં હીનાંધકય
થતું રહે છે. ૬) અળા – નો અર્થ કાળ થાય છે, વ્યવહારમાં તેને સમય
શબ્દથી સંબોધાય છે. પ૨સ્તુ તે અનેકાર્થ હોવાથી તેનું શાસ્ત્રીય નામ અખા છે. એનો બીજો અર્થ નથી, જયારે રામય એટલે સંકેત, શપથ, શાસ્ત્ર આદિ જૂદા જૂદા અથ થાય છે. અત્યન્ત જીર્ણ-શીર્ણ સાડીને બે જુવાન માણસો આંખના પડકારે જ હાડી નાંખે છે. આમાં એક