________________
૧૮૯
તો પણ આકાશની સહાયતા વિના ઉડવાની શક્યતા નથી. તેવી રીતે ગતિશીલ દ્રવ્યોને ધર્માસકાય શહાયક બનવા પામે છે. આ તેનો સ્વભાવ છે. આમાં ધર્મ અસ્ત અને કાય આ ત્રણ શબ્દો છે. તેમાં ધર્મ એ દ્રવ્ય છે. અસ્તનો અર્થ પ્રદેશ થાય છે. અને કાયનો અર્થ શંઘાત છે. એટલે પ્રદેશોનો સમુદાય જેને હોય તે અંતકાય કહેવાય છે. સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપી, અસંખેય પ્રદેશોનો સ્વામી, ચક્ષુગોચ૨ ન હોવાથી અમૂર્ત છે. તેવો પદાર્થ ધર્માતકાય છે.
સંસારમાં ઘણા પદાર્થો ચક્ષુગોચ૨ હોતા નથી. આ રીતે આ દ્રવ્ય પણ ચક્ષુગોચ૨ નથી. ૨) અધર્માસ્તિકાય – ગત પરિણત જીવ પુદ્ગલોનેસ્થિર
કરે અર્થાત્ આગળ જવા ન દેતે, લોકવ્યાપી, અસંખ્યય પ્રદેશાત્મક અને ગતિનો શેધક છે. ભલે આ દ્રવ્યો ચર્મચક્ષુ ગોચ૨ ન રહ્યાં તો પણ સંસા૨ના સંચાલનમાં દ્રવ્યો પ૨નિયામકક૨ના૨કોઈને કોઈ તત્વને માનવામાં
વાંધો નથી. ૩) આકાશાસ્તકાય – સંસા૨ના બધાય દ્રવ્યોને રહેવા
માટે સ્થાન આપે-અવકાશ આપે તે આકાશાસ્તકાય
છે.
મર્યાદાપૂર્વક બીજા પદાર્થો સાથે સંયોગ થવા છતાં