________________
૧૮૭
પ્રદેશાર્થતાને લઈ અનાનુપૂર્વી દ્રવ્યો (પરમાણુઓ) સૌ કરતા થોડા છે. કેમકે પરમાણમાં પ્રદેશોનો અભાવ છે. યદ તેમાં પ્રદેશો હોત તો ઢિપ્રદેશક સ્કન્ધો કરતા પણ અધિક સંખ્યામાં આવી જાત માટે પ્રદેશાર્થતાની અપેક્ષાએ પ૨માણુઓ થોડા છે. પ્રશ્ન ચદ તેમાં પ્રદેશ નથી તો પછી તેની વાત કરવાથી કયો ફાયધે ? જવાબમાં જાણવાનું કે યદ્યપિ પરમાર રાઃ” પ૨માણને પ્રદેશ નથી તો પણ સર્વ સૂક્ષ્મ પુદ્ગલાસ્તકાય નિરંશ દેશ તો છે જ તેથી પરમાણુને પણ પ્રદેશાર્થતા માનવામાં વાંધો નથી. કેવળ પોતાના સ્વીકૃત પ્રદેશથી વ્યક્તિ બીજ પ્રદેશ તેમને નથી. અવફતવ્ય અનાનુપૂર્વીથી વિશેષાધિક છે. આ રીતે તૈગમ વ્યવહા૨ના મતે આનુપૂર્વીની વફતવ્યતા પૂર્ણ થઈ.
હવે સંગ્રહાય મતે તેમની વ્યાખ્યા મૂળ અને ટીકામાં સ્પષ્ટ હોવાથી ત્યાંથી જાણી લેવી. ઔપનિધી દ્રવ્યાનુપૂર્વી એટલે શું ? से किं तं उवणिहिया दव्वाणुपुर्वी ? तिविहा पण्णता तं जहा - પુત્રાપુપુળી, પછાપુપુથ્વી, માધુપુવીમ... (સૂ.૯૬) અર્થ:- પનઘકી દ્રવ્યાનુપૂર્વી ત્રણ ભેદે છે, તે આ પ્રમાણે, પૂર્વાનુપૂર્વી, પચ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી કમશ: એક પછી એકની સ્થાપના કરાય તે ઔપનધિની