________________
૧૮૫
કેમકે તેમનું સ્વરૂપ જ કોઈ પણ જાતનો ફે૨ફા૨ થયા વિનાનો છે. એટલે કે આકાશસ્તિકાયના એક પ્રદેશ ૫૨ ધર્માન્તકાય અને અધર્મીસ્તકાયને કયારેય એટલે કે તેત્રીસ કરોડ દેવતાઓ, જગદમ્બાઓ છેવટે શંકર (મહાદેવ)નું ડમરૂં પણ અધર્મીસ્તકાયમાં અથવા અધર્મીસ્તકાયને ક્યારેય ધર્માંસ્તકાયમાં પરિણત કરી શકશે નહીં. માટે તેમનો પરિણામિકભાવ અર્નાદ કાળનો માનવામાં આવ્યો છે. તેમ છતાં પણ ઝઘડવાના સ્વભાવવાળા તર્તાર્કકોએ, ઘટાકાશ પટાકાશની કલ્પના કરી
છે.
.
વિજલી, ઇન્દ્રધનુષ (મેઘધનુષ્ય) વાદળાઓ આદિમાં રિણામ થાય છે તે સાદિક છે. કેમ કે અમુક પ્રકા૨ના પુદ્ગલ ૫૨માણુઓનું જ્યારે સમી ક૨ણ થાય ત્યારે મેઘ(વાદળાઓ) બને છે. અને સૂર્યના કિરણોના મિશ્રણથી મેદ્દધનુષ બને છે. અને જ્યારે પાણીના ભરેલા વાદળાઓ ૫૨૨૫૨ ટકરાય છે. ત્યારે વિજળી અને મેઘનો ઘટાટોપ થાય છે. અને આના જેવી બીજા પદાર્થોં સર્પાદક જેમાં રિણામ વિશેષ સમયે સમયે થતાં જ રહે છે. અને પાછા વિખરાઈ પણ જાય છે. માટે તેઓ અર્વાદ પરિણામિક નથી.
વિશિષ્ટ પ્રકારે એક પરિણામમાં રિણીત પુદ્ગલો સ્વયં તેવા પ્રકા૨ના પરિણામમાં અસંખ્યેય કાળ સુધી