________________
* ૧૮૪
અને ન કલ્પી શકાય તે રીતે જીવને ચક્રાવે ચડાવીને નૃત્યાંગનાની જેમ વિદાય લેશે.
આ સૂત્રમાં તો પુદ્ગલ સ્કલ્પોમાં કયો ભાવ છે, તેના જવાબમાં સૂત્રકાર કહે છે કે:- પુદગલ સ્કન્ધ જડ હોવાથી તેમને ઔદયક ઔપશમક ક્ષાયિક અને ક્ષાયોપશમક ભાવો નથી, કેમ કે કૃતકોના ઉદય કાળમાં જ જીવાત્માઓને જ ભાવ હોય છે. જયારે સ્કન્ધોમાં પારણામક ભાવની વિદ્યમાનતા છે. જેનો અર્થ આ પ્રમાણે છે. દ્રવ્યમાત્રનું તે તે સ્વરૂપે એટલે કે ભવાન્તર કે ભાવાન્તરૂપે પરણત થવું તે પરિણામ છે. અને 'ઇકણ પ્રત્યય લાગવાથી પારણામક શબ્દ બનવા પામે છે.
જીવ પણ કર્મોના કારણે ક્યારેક, દેવ, ના૨ક, તિર્યચ, કીટ, માનવ, દુ:ખી સુખી, શેગી, શોકી, ચિન્તત મા૨ક-માર્ય પીડક-પીડય લેણદા૨ ક૨જદા૨ ઘાતક ઘાત્ય આદ પરિણામોને પામતો તે તે નામથી સંબોધાય છે.
જયારે પુદ્ગલોમાં પારણામક ભાવ સાદ અને આનાદ રૂપે બે પ્રકારે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશતકાય માં પરિણામ ભાવ અનાદિકાળનો
છે...