________________
૧૮૩
તૈયા૨ થઈ, કાળવશ પાછી તૂટી, તેમાથી કેટલાક પુદ્ગ, સ્કન્ધો સમુદ્રની ખાડીમાં ફેકાયા, કેટલાક ઉક૨ડામાં જયા૨ે કેટલાક બંધાતા બીજા મકાનના પાયામાં નખાયા. આ પ્રમાણે પુરુષવશેષના પ્રયત્ન વિશેષથી પુદ્ગલો ભેગા મળે. છુટા પડે. અને કોઈક સમયે કુદ૨તી પ્રકોપના કા૨ણે ફરીથી તે પુદ્ગલો ભેગા થાય. આમ જૂદા પડવું ભેગા મળવું આ બધાયમાં પરિર્તાકમ ભાવ કામ કરે છે. તો પછી તેમાં ઈશ્ર્વ૨ને વચ્ચે ફસાવવાથી કયો ફાયદો ?
માટે જ ‘તન્ત્રપ્રતિષ્ઠ:' એટલે, તોઁ કુતર્કો કે વિતકાંવાદ આદિના ચક્રાવે ચડીને જીવન બ૨બાદ ક૨વું તેમાં મિથ્યાજ્ઞાન, ભ્રમજ્ઞાન સંશયજ્ઞાન કે સર્વથા અજ્ઞાન જ કામ ક૨ી ૨હ્યું છે.
મોમિથ્યાત્વ, વિષય વિલાસ અને ક્રોધમાન, માયા લોભ અને દાન-પુણ્યના કા૨ણે ઉપúર્જત શુભા શુભ કર્મોને બ, સુબદ્ધ અને નિચિત થવાનું આત્માના પ્રદેશો સિવાય બીજું એકેય સ્થાન નથી, તેથી તે તે કર્માંના ઉદયકાળે જીવાત્માને પણ તેવા તેવા ભાવો થવા નવાર્ય છે. સર્વથા નવાર્ય છે. પ્રતિ સમયે પ્રત્યેક જીવાત્મામાં જૂદા જૂદા સ્વભાવો, લેશ્યાઓ, વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને સૌ કોઈ જોઈ શકે છે. જેવા પ્રકા૨ના કર્મોનો ઉદયકાળ હશે તેવા જ નિમિત્તો મિત્રો, ડિલો, પાર્ગાચઓની પ્રર્યાપ્ત થશે