________________
૧૮૧
છે. આ સ્કન્ધો પણ આનુપૂર્વીમાં જ અન્તર્ગત થાય છે.
ભાવાર
નૈગમ અને વ્યવહા૨ નયે આનુ પૂબ્ધદ્રવ્યો ક્યાં ભાવમાં સમાવેશ પામશે ? શું ઔદયક ભાવમો, ઔપíમક ભાવમાં, ક્ષાયક ભાવમાં, ક્ષાયો પશમક ભાવમાં, અથવા પારણામક ભાવમાં ?
જવાબમાં જાણવાનું કે – આ પાંચેય ભાવોનો સંબંધ આત્માની સાથે હોવા છતાં અજીવાત્મક સ્કલ્પોને માટે પણ પ્રસ્ત કરાયો છે. જેનો ભાવ આ પ્રમાણે છે. ૧ ભવભવાન્ત૨ના કરેલા કર્મોના ઉદયકાળમાં ૨ચ્યો પચ્યો
આત્મા ઔદયક ભાવનો સ્વામી બને છે. ૨ પાણીના ભરેલા વાસણમાં નાખેલી રાખ જ્યારે અમુક રામય પછી નીચે જામી જાય છે અને ઉપ૨નું પાણી સ્વચ્છ બને. તેવી રીતે આત્માની પુરુષાર્થ વિશેષની શક્તિદ્વાશ, કર્મના મેલને અમુક સમયે માટે ઉપશમત કરે અર્થાત્ સત્તામાં પડેલી અને સમય આવતા બાહ્ય નિમિત્તોથી ભડકવાની સ્થિતિમાં આવેલી મોહકર્મની પ્રકૃતિઓને દબાવી દેના૨ ભાગ્યશાળી આત્મા ઔપશમક ભાવનોમાલિક બને છે.