________________
૧૭૯
એક સમય અને ઉત્કૃષ્ટથી અનન્ત કાળ છે.
ભાગાર
૫૨માણુ તથા બંને પ્રકા૨ના સ્કન્ધોમાંથી કોણ કોનાથી કેટલામાં ભાગે ઓછા છે અથવા વધારે છે, તેની વિચા૨ણ આ ભાગદ્વા૨થી કરવામાં આવે છે.
આનુપૂર્વીસ્કન્ધ, અનાનુપૂર્વી અને અવક્તવ્ય ક૨તા શું સંખ્યાતમે ભાગે, અસંખ્યાતમે ભાગે, અથવા બહુવચનના હિસાબે ઘણા સંખ્યાતમાભાગે કે ઘણા અસંખ્યા તમા ભાગે ઓછો છે? કે વધારે છે ?
સંખ્યાતમે ભાગે વધારે હોય તો શું સોમાંથી વિશમાં ભાગે હશે ? અસંખ્યાતમે ભાગે વધારે હોય તો શું ચો માંથી દશમાં ભાગે હશે ? ઘણા સંખ્યાતમા ભાગે વધારે હોય તો શું સોમાંથી ચાલીસ કે સાઠમે ભાગે હશે ? ઘણા અસંખ્યાતમાગભાગે વધારે હશે તો શું સ્રો માંથી એશીના ભાગે હશે ? આ પ્રશ્ન છે. જવાબમાં જાણવાનું કે બૈગમ અને વ્યવહા૨ નયના મતે ઋણુક સ્કર્વાદથી અનન્તાણુ સ્કન્ધ પર્યન્ત ના આનુ પૂર્વાં દ્રવ્યો શેષ એટલે બંનેથી અસંખ્યાતમે ભાગે કે અનંતગુણ સોમાંથી એશીના ભાગે વધારે છે. સારાંશ કે પરમાણુ (અનાનુપૂર્વી) અવક્તવ્ય