________________
૧૭૭
અનન્તાનન્ત ૫૨માણુઓથી નિષ્પન્ન છે. પ્રજ્ઞાપના આદિમાં પ્રસિદ્ધ ચિત મહાન્સ્કન્ધ રૂપે છે, કેવળ જ્ઞાનીના સમુદ્દાતની જેમ તે સર્વ લોકને વ્યાપીને રહેવાની ર્શાક્ત વાળો છે. કેમ કે લોકાકાશનો એક પ્રદેશ પણ એવો નથી. જયા સૂમર્ધા૨ણામી અનન્ત આનુપૂર્વી દ્રવ્યો ન રહેતા હોય. અનાનુપૂર્વી ૫૨માણુ સ્વરૂપ હોવાથી એક પ્રદેશાવગાઢ જ હોય છે. અને અવતવ્ય, પ્રિદેશિક હોવાથી આકાશના એક પ્રદેશ અથવા બે પ્રદેશમાં રહી શકે છે.
સ્પર્શના વ્હાર
ક્ષેત્ર એટલે આનુપૂર્વાંઆદિ દ્રવ્યો જેટલા ક્ષેત્રને અવગાઢે છે. તે પ્રદેશમાત્ર ક્ષેત્રથી કહેવાય છે. જયારે સ્પર્શના દ્વા૨માં આટલી વિશેષતા છે કે, તે તે આકાશ પ્રદેશમાં ૨હેલા ૫૨માણુ પોતાના આધા૨ આકાશ પ્રદેશ ઉપરાંત અનંત૨ છ દિશાના અન્ય છ આકાશ પ્રદેશો પણ સ્પર્શે છે.
કલાર
નૈગમ વ્યવહા૨ મતે આનુપૂર્વી કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે ? જવાબમાં કહેવાય કે