________________
१७८
દ્વિપ્રદેશિક સ્કન્ધને જયારે ત્રીજો ૫૨માણુ મળે છે ત્યારે અપૂર્વ કંઈક આનુપૂર્વી દ્રવ્યઉત્પન્ન થાય છે. ત્યાર પછી તેમાંથી એક ૫૨માણુ પાછો જૂદો પડે છે ત્યારે જધન્યથી એક સમયનો કાળ અર્વાસ્થત હોય છે. અને અસંખ્યાત કાળ રહીને જૂદો પડે છે. ત્યારે ઉત્કૃષ્ટથી અસંખ્યેય સમયની સ્થિતિ કહી છે. પરન્તુ અનન્ત કાળ સુધી રહેવાની મર્યાદા નથી. કેમ કે ઉત્કૃષ્ટથી પુદ્ગલોના સંયોગની ર્થાિત અસંખ્યેય કાળની માનવામાં આવી છે. ઘણી આનુપૂર્વીઓને લઈ સદૈવ તેમની `ર્થાત છે. સારાંશ કે, ૫૨માણુ એક સમય સુધી એકાકી ૨હી બીજા સાથે જયારે મળે છે. ત્યારે એક અનાનુપૂર્વી દ્રવ્યને લઈ જઘન્યથી એક સમયનો કાળ છે.
અન્તર ાર
નૈગમ વ્યવહા૨ મતે આનુપૂર્વી દ્રવ્યોનો વિ૨હકાળ કેટલો મનાયો છે ? એટલે કે આનુપૂર્વી દ્રવ્ય આતુ પૂર્વાંત્વનો ત્યાગ કરી પછી તેનો લાભ એટલે મીલન કેટલા કાળે થશે ? જવાબમાં કહેવાયું કે અહિં વિર્વાક્ષત ત્ર્યણુક સ્કન્ધ છે તે વિસર્ચ (સ્વભાવ) અથવા પ્રયોગથી ખંડિત થતાં તે અનાનુપૂર્વીરૂપે કહેવાશે. એક સમય પછી સ્વભાવથી તે ૫૨માણુઓ પાછા તેમાં મળશે માટે જધન્યથી