________________
૧૨, અનાનું પૂર્વીઓ ૩ અવતવ્ય ૧
જ્યાં એકનો આંક છે ત્યાં એક વચન અને જ્યાં ત્રણનો આંક છે ત્યા બહુવચન રામજવું. ત્રિકાંયોગી ૧ આનુપૂર્વી ૧ અનાનુપૂર્વી ૧ અવક્તવ્ય ૧ ૨ આનુપૂર્વી ૧ આનાનુપૂર્વી ૧ અવક્તવ્યો૩ ૩ આનુપૂર્વી ૧ અનાનુપૂર્વીઓ ૩ અવફતવ્ય ૧ ૪ આનુપૂર્વી ૧ અનાનુપૂર્વીઓ ૩ અવફતવ્ય ૫ આનુપૂર્વીઓ ૩ અનાનુપૂર્વી અવક્તવ્ય ૧ ૬ આનુપૂર્વીઓ ૩ અનાનુપૂર્વીઓ ૧ અવકતવ્ય ૩ ૭ આનુપૂર્વીઓ ૩ અનાનુપૂર્વીઓ ૩ અવફતવ્ય ૧ ૮ આનુપૂર્વીઓ ૩ અનાનુપૂર્વીઓ ૩ અવક્તવ્યો૩
ત્રિકસંયોગના આઠ ભેદ થતાં બધાય ૨૬ ભાંગા જાણાવા.
ઉપર પ્રમાણે ભંગના સમુત્કીર્તનનો આશય એટલો જ છે કે વક્રતા, આ ભેદોમાંથી ક્યાં ભંગનું દ્રવ્ય કહેવા ઈચ્છે છે, તેના પ્રતિપાદનથી, તથા બધાય પ્રતિપાદન પ્રકારના અન્ય રૂપોને નૈગમ વ્યવહાર ઈચ્છે છે. માટે આનું કથન પ્રાસંગિક છે. લંગોના સમુત્કીર્તન દ્વારા સૂત્રકાર ફરમાવે છે કે ભાંગાઓનું ઉપદર્શન જે આગળ જઈ ક૨વાનું