________________
પ્રમાણ.
આધાર ભૂત કેટલા ક્ષેત્રમાં તે ૨હે છે. કેટલા ક્ષેત્રને સ્પર્શે છે. તેની સ્થિતિ લક્ષણ કાલ, વિરહ એટલેવિવક્ષત સ્વભાવને છોડ્યા પછી ફરીથી તે ભાવની પ્રાપ્ત શેષ દ્રવ્યોના કેટલા ભાગે અને કયા ભાવે ૨હે છે. ત્યાર પછી અલ્પ બહુત્વનું કથન ક૨વું.
સત્પદપ્રરૂપણા नेगमववहाराणं आणुपुव्वाइं दव्वाई किं अत्थि ? नत्थी ?... નિયમાં સ્થિ... (૨૯૧) ભાવાર્થ:-આનુપૂર્વી અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્યો
છે કે નહીં? જવાબમાં જાણવાનું કે આનુપૂર્વી દે દ્રવ્યો છે જ એટલે કે ત્રિકાળમાં પણ તેમનું
સ્તત્વ ક્યારેક પણ નાશ પામ્યું નથી. સારાંશ કે સંસારમાં જીવ અને પુદ્ગલને છોડીને ત્રીજો એકેય પદાર્થ નથી, અનાદિકાળથી બંનેનું મિશ્રણ જ રાંસા૨ છે. જીવ માત્ર ચૈતન્ય સ્વરૂપ છે. અને પુદ્ગલ જડ છે, અર્થાત્ ચૈતન્ય હિત છે. શરીર, ઈન્દ્રિયોંધૂળમન તથા મતિજ્ઞાનાવરણીય કર્મના ઉદયે પ્રાપ્ત થતી દુર્બુદ્ધિ આદિ પૌદ્ગલિક હોવાથી જડ છે. પોતાના શુભાશુભ કર્માને ભોગવવા માટે જીવમાત્ર પુદ્ગલોને ગ્રહણ કરે છે; અને છોડી