________________
૧૬૮
સમવર્તા૨ત થવું. તે સમવતા૨ છે. નૈગમ વ્યવહા૨ નય મતે આનુપૂર્વીઓ આનુપૂર્વીમાં, અનાનુપૂર્વીઓ અનાનુપૂર્વીમાં અને અવક્તવ્યો અવક્તવ્યમાં
અવત૨શે.
અનુગમ
-
સેવિંદ તેં અણુમે ? નવિદ્દે પળત્તે (સુત્ર ૮૦)
અનુગમના નવ ભેદ છે, એટલે કે, અનુગમની વ્યાખ્યાનવ પ્રકારે ક૨વામાં આવશે. તેઆ પ્રમાણે:
સત્પદપ્રરૂપણ, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, ૨૫ર્શના, કાળ, અન્ત૨, ભાગ, ભાવ અને અલ્પ બહુત્વ,
સૂત્રને તથા તેના અર્થને બ૨ાબ૨ લાગુ પડે, તેવું વ્યાખ્યાન ક૨વું તે અનુગમ છે. સૂત્રોચ્ચા૨ણ પછી તેનું યથાર્થ સ્પષ્ટી ક૨ણ એટલે વ્યાખ્યાન ક૨વું તે અનુગમ છે, બીજી રીતે પણ સૂત્રાર્થને ૨૫ષ્ટ કરે તેવી ભાષા બોલવી તે અનુગમ છે.
સર્વથા સાત્વિક તપશ્ચર્યા રૂપી ઔગ્નમાં ઘતિકર્મોને સમૂળ નાશ કરી કેવળજ્ઞાનના માલિક બનેલા. તીર્થંકર ૫૨માત્માઓને જાત-પાત, દેશ-વેશ આદિ માયાવી પ્રપંચો સાથેના સંબંધો સર્વથા તૂટી ગયેલા હોવાથી તેમની ભાષા,