________________
१७१
મૂકે છે. જયાં સૂધી તેમાં બીજે જીવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તે જડ પદાર્થો તૂટતાં તૂટતા યાવત્ પ૨માણત્વ ને પણ પ્રાપ્ત થાય છે. અને સંયોગ મળતા પાછા ભેગા થઈ શ્કલ્પરૂપે પણ બનવા પામે છે. કોઈની શકત વિશેષ થી પણ વણથંભ્યો આ ક્રમ ચાલુ જ છે. અને અનન્ત કાળ સુધી આમનું આમ ચાલતુ ૨હેશે.
જન્મ જન્મના કરેલા, કરાવેલા અને અનુમોદેલા શુભાશુભ પુણ્યપાપ કર્મોન ભોગવવાને માટે જીવ વિશેષને પણ શરીરની રચના માટે ઉપયોગમાં આવતા પુલોનો
સ્વીકાર ફરજીયાત કરવો પડે છે. જે સ્થૂળ નથી હોતા પણ સૂક્ષ્મ હોય છે, ત્યાર પછી પ્રત સમયે આહાર લેતા તે જીવના શરીર અને ઈન્દ્રિયોમાં વૃદ્ધિ અને હાશ થતો જાય છે, અને તે અવતાર પૂરતો પોતાના ઋણાનુબંધોને ભોગવી લીધા પછી તે શરીરનો ત્યાગ કરવો જીવને સર્વથા ફ૨જીયાત છે.
પ્રચંડíકતને તથા આત્મક બળને ધરનારા પુરુષ વિશેષને પણ કાચી ઘડી એ જ બીજા અવતાર ને ગ્રહણ કરવાનું રહે છે.
કોઈક સમયે હીરા પત્તા, પુખરાજ, સુવર્ણ, ચાંદી, પિત્તલ તાંબુ, પૃથ્વી, પત્થર, રેતી આદિ પુદગલો છવગૃહીત