________________
૧૭૪
માતાની, ચારે તરફથી દુર્ગન્ધની ભરેલી કુક્ષીમાં નવમાસ પૂર્ણ કરી સંસારના સ્ટેજ પ૨ અવતરેલ બાલકના હાથ, પગ, નાક, કાન આદિ શરીઅવયવો સાવ નાના હતાં અને હવે. જેમ જેમ ઉમ્ર વધતી ગઈ તેમ તેમ મોટા શી રીતે થયા ? હાથના કાંડામાં અને પગની સાથળ તથા જંધામાં જાડાઈ કયાંથી આવી ? ત્યારે કલ્પી લેવાનું જ ૨હેશે કે, દરેક પુગલોને પ્રતિસમયે જીવ ગ્રહણ કરે છે, જેનાથી શરીરનો ચય ઉપચય થયા કરે છે. રોટી ખીચડી, દૂધ, દાહ, આમ, નારંગી, સોપારી આદિ દ્રવ્યો દરેક છે, અને શરી૨માં જતાંજ યથા યોગ્ય, લોહી હાડકા, માંસ, મેદ અને છેવટે શુક્ર રૂપે પરિણત થતાં જ હાથ-પગ આદિ અવયવોમાં વૃદ્ધિ થાય છે. માટે જીવ અને પુગલ ખાણમાં ૨હેલા માટી અને સુવર્ણની જેમ અનાદિ કાળથી જ છે. છતા પ્રયોગ વિશેષથી એકદિવસ શોનું અને માટી જૂદા પણ પડી શકે છે, તેવી રીતે ચૈતન્ય અને જડ પણ જૂઘ થતાં જ આત્માનું ઉર્ધ્વગમન થાય છે, અને જડ તત્ત્વ થી સર્વથા છુટો પડેલા આત્મા મોક્ષમાં પણ જાય છે.
ઉપરોકત પ્રમાણે આનુપૂર્વોઆંદે પોને, સત્યદપ્રરૂપણાથી નિર્ણત કરી છે.
સવનાનાતિતિ સર્વજ્ઞ,” ૧૪, રાજ લોક પ્રમાણ