________________
૧૭૨
હતા. પણ ૨સ્વઅને પ૨ શસ્ત્રો વડે તે સ્કન્ધો જીવમુફત થયા, ત્યાર પછી તે સ્કન્ધો શસ્ત્રો વડે અથવા પોતાની મેળે તૂટતાં ગયા અને પરમાણુના રૂપને ધારણ કર્યું.
પુગલમાત્રમાં વર્ણ, ગંધ ૨૫ અને સ્પર્શાદ ગુણોની વિધમાનતાના કારણે, એક પરમાણુ સ્નિગ્ધ અને બીજે રૂક્ષ જયારે ભેગા થાય છે. ત્યારે તે દ્ધિપ્રદેશક સ્કન્ધ બને છે. ત્રણ પરમાણુ ભેગા મળતા ત્રિપ્રદેશક ચાવતું શંખેય, અસંખ્યું અને અનંત પરમાણુઓ ભેગામળતા તે તે પ્રમાણના સ્કન્ધો બને છે. આ પ્રમાણે પ્રયોગવિશેષથી પરમાણુઓ, સ્કન્ધોના રૂપમાં અને સ્કન્ધો, પરમાણુઓ ના રૂપમાં પ્લેગ્રાઉન્ડના ફૂટબોળની જેમ ફરતાજ હોય છે.' કલ્પો હોવા છતાં પણ કેટલાક ચક્ષુગ્રાહ્ય થતાં નથી. જેમ કે માટી દ્રવ્યના એક પરમાણુને કોઈ જોઈ શકતો નથી. ૨-૩-૪-૧૦ -૪૦-૪૦૦ પરમાણુઓનો સ્કન્ધ પણ ચર્મચક્ષુ ગ્રાહ્ય નથી બનતો. પણ જયારે ઈંટના આકારમાં અનન્ત સ્કન્ધો ભેગા મળે છે ત્યારે ચક્ષુગોચર થાય છે. હજારો ઇંટોના હજારોશ્કન્ધો જયારે પુરૂષ પ્રયોગથી ભેગામળે છે, ત્યારે બિલ્ડીંગ રૂપે મહાશ્કન્ધ બને છે. અને પાછો જયારે જ્યારે પણ તે મકાન તૂટે છે, ત્યારે તે પુદ્ગલો ગમે ત્યાં પણ ફેંકાઈ જાય છે. સમુદ્રની રેતીની માફક તે સ્કન્ધો પાછા બહાર આવે છે. અને બીજા સ્કલ્પરૂપે