________________
૧૬૨
અનાનુપૂર્વી જાણવી. સારાંશ કે ત્રિપ્રદેશિક સ્કન્ધો ૧-૨-૩-૪, સંખ્યેય, અસંખ્યેય અને અનન્ત પણ હોય છે. જ્યારે બીજા ૫૨માણુથી, અસંસકૃત ૫૨માણુઓ પણ ૧-૨-૪-૪ સંખ્યેય, અસંખ્યેય ૫૨માણુઓ હોય છે. તેવી રીતે પ્રિદેશિકો પણ જાણવા.
શંકા, આપશ્રી જ્યારે આનુપૂર્વાંની ચર્ચા ક૨ી ૨હ્યાં છો ત્યારે અનાનુપૂર્વી અને અવક્તવ્યની ચર્ચા વચ્ચે લાવવાથી કયો લાભ ?
જવાબમાં જાણવાનું કે, પ્રતિપક્ષને જાણ્યા પછી જ પોતાના પક્ષની વાત જાણવામાં સ૨ળતા રહે છે. માટે જ આનુષંગક રીતે તે બંનેનું કથન કર્યું છે.
આનુપૂર્વાંને અનુરિપાટના પર્યાયે પહેલા કહ્યું છે તે જયાં આદિ, મધ્ય અને અન્તે હોય, ત્યાં જ કહી શકાય છે કે, આ પરમાણુ આદિમાં છે. મધ્યમાં છે, અને અન્તમાં છે, આવી આનુપૂર્વી ત્રિપ્રદેશિક સ્કન્ધમાં જ સંભવે છે. જેનાથી પહેલા છે. પાછળ નથી. તેને અંત કહેવાય છે. જેનાથી પાછળ છે પણ પૂર્વમાં નથી તે આદિ અને બંનેની મધ્યમાં રહેલાને મધ્ય કહેવાય છે. આ બધી ગણત્રી ત્રિપ્રદેશિક સ્કન્ધ શિવાય બીજે કયાંય સંભવતી નથી. ૫૨માણુ એક જ દ્રવ્ય હોવાથી. તેમાં આદિ, મધ્ય અને