________________
૧૬૦
૧૬o
સેલિંગ કારમોહિમવ્યાધુપુત્રી.....(૨૧૩) ભાવર્થ:- મૈગમ અને વ્યવહા૨ નય મતે અનૌપનધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે અર્થપદ - પ્રરૂપણા, ભંગશમુત્કીર્તનતા, ભંગાપદર્શનતા, શમવતા૨ અને અનુગમ,
ચણુક સ્કન્ધાદ યુકત અથવા તેને લગતું આનુપૂર્વી આદિ પદનું કથન કરવું તે અર્થપદ પ્રરૂપણા છે. અહિં આનુપૂર્વી સંજ્ઞા છે. અને તેનાથી કહેવાતું ચણુકાદ અર્થ પદાર્થ સંજ્ઞી છે, એટલે સંજ્ઞા અને ચંડીના રાંબંધનું કથન કરવું તે પ્રથમ કર્તવ્ય છે.
આનુપૂથ્વીઆદ પદોના આગળ કહેવાશે તે ન્યાયથી તેના ભંગો (વિકલ્પો) કહેવા, તે ભંગ સમુત્કીર્તનતા છે. જેનાથી ભેદ કરાય તે ભંગ કહેવાય છે. તેમનું રામુચ્ચારણ જ ભંગસમુત્કીર્તના છે. સારાંશ કે આનુપૂર્વોઆંદે પદોથી નિષ્પન્ન થયેલા ધયાદિ સંયોગોના પ્રત્યેક અંગોનું શમુચ્ચારણ કરવું.
તેલંગોને પ્રત્યેકચણુકાદ અભિધેયો સાથે ઉપદર્શન કરવું તે ભંગો પદર્શનતાછે. ભંગસમુત્કીર્તનમાં ભાગાવિષયક ૨મૂત્ર જ ઉચ્ચારવાનું છે, જયારે ભંગોપદર્શનતામાં તેમને પોતાના વિષયભૂત અર્થ સાથે ઉચ્ચારણ કરવાનું છે.
S'
RS.