________________
૧૫૮
જાણવી. અને આગળ કહેવાશે તે પૂર્વાનુપૂર્વી ક્રમથી
સ્થાપના ન થાય તે અનૌપનધિકી જાણવી. શંકા :- આપશ્રીએ શુકદે અનન્તાણુક સુધી એક
શ્કન્ધને અનૌપનવિકી આનુપૂર્વીરૂપે માન્ય રાખી છે અને સ્કન્દગત ચણકાદ પરમાણુઓમાં કોઈ નિશ્ચિત ક્રમ દેખાતો નથી, તો તે આનુપૂર્વી ક્વી રીતે કહેવાશે ? જવાબમાં કહેવાયું છે કે ચણકાદ પ૨માણુઓમાં આદિ મધ્ય અને અવસાન ભાવથી નિયત પરિપાટ દેખાય છે. માટે તેમાં વ્યવસ્થાની યોગ્યતા હોવાથી તેને આશ્રયી આનુપૂર્ણીમાં વાંધો નથી આવતો.
ઔપનિધિની આનુપૂથ્વી; માટે થોડુ કહેવાનું હોવાથી પ્રથમ અનૌપનધિકીની ચર્ચા કરવાની આવશ્યકતા છે.
સૂત્રકા૨ ફરમાવે છે કે, અનૌપનધિકી દ્રવ્યાનુપૂર્વી, નયોની વિચારણાથી ક૨વામાં આવશે. તેમાં સૌ પ્રથમ દ્રવ્યસ્તક નય ના મતે બે પ્રકારે કહેવા ઇછે તે આ પ્રમાણે નૈગમ-વ્યવહા૨ શમ્મત અને સંગ્રહનય શર્માત. સારાંશ કે નૈગમ, સંગ્રહ વ્યવહાર, ત્રાજુમૂત્ર શબ્દ શર્માભિરૂઢ અને એવભૂત રૂપે નયોના સાત પ્રકાર છે. તે પાછા વ્યસ્તક અને પર્યાયોસ્તકરૂપે ભેદાય છે.