________________
१५१
તે તે આનુપૂર્વાદ દ્રવ્યોને સ્વસ્થાન કે ૫૨સ્થાનના અન્તર્ભાવ ચિંતવન પ્રકા૨ને સમવત૨ કહેવાય છે.
તે આનુપૂર્વાદ દ્રવ્યોને સત્પદપ્રરૂપણદિ અનુયોગ દ્વારોથી વિચા૨વાનું નામ અનુગમ છે.
હવે તે ભેદોને સૂત્રકાર પોતાની આગમીય ભાષાથી કહે છે.
મૈં કિ તું નેમવવાાાં અદ્રુપપપળવા ? (૨.૭૪)
નૈગમ વ્યવહા૨ મતે અર્થ પદપ્રરૂપણા કોને કહેવાય ? જવાબમાં કહેવાયું કે, ત્રિપ્રદેશિકથી લઈ ચા૨, પાંચ, દશ સંખ્યેય અસંખ્યેય અને અનન્ત પ્રદેશિક સ્કન્ધ તેને આનુપૂર્વી કહેવાય છે.
એક જ પુદ્ગલ ૫૨માણુ અનાનુપૂર્વી છે. અને દ્વિપ્રદેશિક સ્કન્ધુ અવકૃતવ્ય નામે સંબોધાય છે. આ પ્રમાણે બહુવચનથી પણ, એટલે ત્રિપ્રદેશિકોની આનુપૂર્વીઓ સંખ્યાત, અસંખ્યાત યાવત્ અનન્ત પ્રદેશસ્કન્ધોની આનુપૂર્વીઓ અને દ્વિપ્રદેશિક સ્કન્ધોની અવતવ્ય, તે નૈગમ વ્યવહાર સમ્મત અર્થપદ પ્રરૂપણા છે. આનુપૂર્વીમાં ત્રણ પ્રદેશવાળું સ્કન્ધ છે, જયારે દ્વિપ્રદેશિક સ્કન્ધને અવક્તવ્ય અને એક ૫૨માણુને