________________
૧૬૩
અન્તનો વ્યવહાર હોતો નથી, આ કારણે જ તે અનાનુપૂર્વી છે. ઢિપ્રદેશક સ્કન્ધમાં મધ્યરૂપે કોઈ નથી કદાચ કોઈ કહે કે ઢિપ્રર્દેશકમાં પણ પ્રથમ પરમાણુ આદિમાં છે અને બીજે પાછળમાં હોવાથી આનુપૂર્વી ઘટિત થઈ શકે છે, પ૨જુ આ વાત ઠીક નથી, કેમકે મેરૂ પર્વત મધ્યમાં હોય ત્યારે આ પ્રદેશ પૂર્વમાં અને તે પ્રદેશ પશ્ચિમમાં છે. સારાંશ કે ઢિપ્રદેશમાં મધ્યમ ભાગે કોઈ નથી. માટે કોણોનાથી પૂર્વમાં અને કોણ કોનાથી પશ્ચિમમાં ? આ કારણે આનુપૂર્વીનું સંપૂર્ણ લક્ષણ ત્યાં ઘટિત નથી આવીસ્થિતિમાં તેને અવક્તવ્ય કહેવાય છે. આ પ્રમાણે આનુપૂર્વી સંજ્ઞા અને પૂર્વે અર્થપદ પ્રરૂપણતા કહેવાય છે.
શંકા એક વચનના કથન થી જ સંજ્ઞા સંજ્ઞીનું કથન સિદ્ધ હતું. તો પછી બહુવચનનો નિર્દેશ ક્યાં ઉદ્દેશ કરાયો છે ? જવાબમાં કહેવાયું કે, આનુપૂર્વી આદિ દ્રવ્યોના પ્રત્યેક ભેદોમાં અનન્ત વ્યકતિઓનો પણ સમાવેશ કરવાના આશયથી, તથા નૈગમ વ્યવહા૨નય પણ અનન્ત પદાર્થોન માનતો હોવાથી. બહુવચનનો નિર્દેશ સૂત્રમાં કરાયો છે.
શંકા એક એક પરમાણુથી અનાનુપૂર્વી દ્રવ્ય અવકતવ્ય દ્રવ્ય બે પ૨માણુ થી અને જધન્યથી ત્રણ પ૨માણ વડે આનુપૂથ્વી બને છે. તો પરમાણુની વૃદ્ધિથી થતાં ક્રમને લઈ પહેલા અનાનુપૂર્વી પછી અવકતવ્ય અને