________________
१११
अपsिहय वरणाणदंसण धरेहिं
આવ૨ણીય કર્મો ક્ષય થવાથી અપ્રતહત એટલે મૂર્ત (પૌલિક પાŕ)ના જ્ઞાનમાં અમૂર્ત (જીવાત્માઓ) નાજ્ઞાનમાં સર્વથા અસ્ખલત, માટેજ સર્વશ્રેષ્ઠ, કેવળજ્ઞાન અને કેવળ દર્શન લક્ષણથી ર્હાક્ષત જ્ઞાન દર્શનને ધા૨ણ ક૨ના૨ા તીર્થંક૨ દેવો સમવસ૨ણમાં બિરાજમાન થઈ જે દેશના આવે છે, તેને ગણધર ભગવંતો શબ્દોમાં ગૂંથે છે: તે દ્વાદશાંગી છે.
આવું કેવળજ્ઞાન સહજ સિદ્ધ હોતું નથી. પણ પ્રચંડ પુરુષાર્થથી મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યા પછી જ આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અર્વાધજ્ઞાનની જેમ. જેની ઉત્પતિ છે તેનો નાશ પણ સંભવી શકે છે, માટે અડિવિશેષણ મૂકવામાં આવ્યું છે. કેમ કે અર્વાધજ્ઞાન થયાં પછી પણ અર્વાધજ્ઞાનાવ૨ણીય કર્મોની સત્તા જીવનાપ્રદેશમાં વિદ્યમાન હોવાથી અર્વાધજ્ઞાન નાશ પામી શકે છે. જ્યારે કેવળજ્ઞાનાવણીય કર્મોનો ક્ષયોપશમ થતો નથી પણ, જ્યારે થાય છે ત્યારે ક્ષય જ થાય છે. તિજ્ઞાદિ ચા૨ જ્ઞાન ક્ષયોપશમથી થતાં હોવાથી તેમાં વધ-ઘટ થાય છે. તેમજ ચાલ્યા પણ જાય છે. તેથી અર્પાડહય (અપ્રતિહત) આ વિશેષણ માત્ર કેવલજ્ઞાન કેવલ દર્શનને ઘટે છે. માટે કેવળજ્ઞાન ક્યારેય પણ હાથતાલી દેતા નથી.
તીર્થંકર ૫૨માત્માઓ સશરીરી અને