________________
૧૧૪
શિષ્યના જવાબમાં મૂત્રકા૨ ફ૨માવે છે કે બ. શ્કલ્પ, સ્થાપના સ્કંધ, દ્રવ્યસ્કન્ધ, અને ભાવસ્કંધ રૂપ સ્કલ્પના ચા૨ ભેદ છે, તેમાં નામ અને સ્થાપના માટે પૂર્વની જેમ સમજી લેવું, દ્રવ્ય સ્કન્ધ આગમ અને નોઆગમ રૂપે બે પ્રકારે છે. જ્ઞશરીર અને ભવ્ય શરીર થી વ્યતિરેકત દ્રવ્ય સ્કલ્પના ત્રણ પ્રકાર છે. ઍચત સ્કન્ધ, અચત્ત શ્કન્ધ અને મિશ્રશ્કન્ધ (સૂત્ર ૪૬)
જેમાં ઘણા પુદ્ગલ પરમાણુઓ ભેગા મલ્યા છે. તેને શ્કન્ધ કહેવાય છે, સંઘટન અને વિઘટન થવાનો ધર્મ પુગલમાં જ હોય છે. સંઘાતમાંથી છુટા પડતા પડતા કેવળ એક પરમાણુ શેષ રહી શકે છે. અને પાછા એક માં બીજ, ત્રીજે યાવત્ સંખ્યાત અસંખ્યાત અને અનંત પરમાણું મળતા પાછો સ્કન્ધ બને છે. આમાં પણ અપેક્ષા કૃત નાના મોટા આકારો થઈ જાય છે. ત્યારે નાનાની અપેક્ષાએ મોટો શ્કન્ધ અને મોટાની અપેક્ષાએ નાનો સ્કન્ધ વ્યવહા૨માં બોલાય છે, જેમ આપણા શરીરમાં રહેલું નાક અનન્ત પરમાણુઓથી બનેલો સ્કન્ધ છે. તેના કરતા મોઢાનો સ્કન્ધ મોયે, તેના કરતા પૂરા શરી૨નો ૨૭ધ મોઢાના સ્કન્ધ કરતા ઘણો મોટો સ્કન્ધ કહેવાય છે.
જડ (પગલ) અને ચેતન (જીવ) નું મિશ્રણ જ રાંસા૨ છે. અને તેનું સંચાલન પણ આ બે દ્રવ્યોને જ આભારી છે. જીવમાં જેમ અનન્ત શંકત છે તેમ પુદ્ગલોમાં