________________
૧૪
કોઈનો નામ ઉપ્રકમ ૨ખાય તે નામ ઉપક્રમ, જીવ અજીવમાં ઉપક્રમની સ્થાપના કરાય તે સ્થાપના ઉપક્રમ: જીવતાવસ્થામાં આ ભાઈ ઉપક્રમને બરાબર જાણતો હતો. તે જ્ઞ શરીર ઉપક્રમ અને મોટું થયા પછી ઉપક્રમ અર્થાત્ પ્રત્યેક કાર્યનો પ્રારંભ બરાબર કરશે તે ભવ્ય શરીર દ્રવ્યોપક્રમ છે અને તે બંનેથી જૂદો ઉપક્રમ સંચિત્ત, અચિત્ત અને મિશ્રરૂપે ત્રણ પ્રકારે છે.
જેનો આશ્રય Íચત્ત હોય તે સ્ચચત્ત ઉપક્રમ છે. તેના ત્રણ પ્રકાર છે. દ્વિપદ, ચતુષ્પદ અને અપદ. આ ત્રણેનાં બે બે પ્રકાર છે.
ઉપક્રમ એટલે આરંભ થાય છે તે વસ્તુમાં ગુણોને ધારણ ક૨વા સ્વરૂપ પણ હોય અને વસ્તુના વિનાશ માટે પણ હોય છે.
દ્વિપદ Íચત્ત ઉપક્રમ નીચે પ્રમાણે છે. જેને બે પગ હોય તે માનવ દ્વિપદ કહેવાય છે. નટ – જૂદા જૂઘ નાટકોને ભજવનારા. નર્તક – જૂદા જૂઘ અભિપ્રાયો સૂચક નૃત્ય કરનારા. જલ્લ - દોરી પ૨ ખેલનારા, અથવા રાજાઓની પ્રશસ્ત
ગાનારા. મલ્લ – કુસ્તી ક૨નાશ. મૌષ્ટિક - મુઠ્ઠઓ વડે બીજાઓને મારવાનો અભિનય