________________
૧૭
તે ચત્તદ્રવ્યોપક્રમ છે. જેમ કે અમુક પ્રકારનામષ્ટાનમાં માધુર્ય વિશેષ લાવવા માટે ઉપાય વિશેષ એટલે વધારે ધૃત અથવા સાકર ઉમેરવી અને વસ્તુને સ્વાદિષ્ટતમ બનાવવી તથા તેનો સર્વથા વિનાશ કરવો તે ચત્ત દ્રવ્યોપક્રમ અને નાશ ઉપક્રમ છે. તથા હાથી ઘોડા આંદ પશુઓના ગળામાં કે પગમાં તેવા તેવા આભૂષણો પહેરાવવા અથવા તેમના કપાળમાં કંકુ અદના ચાંદલા કરવા તે વ્યતિરેકત દ્રવ્યોપક્રમ કહેવાય છે. આમાં પશુ સૃચત્ત છે અને આભૂષણ ચત્ત છે. માટે મિશ્રણ ઉપક્રમ કહેવાય છે.
આદિ વાતો ઉપ૨ની જેમ ઘટાવી લેવી. આ પ્રમાણે દ્રવ્યોપક્રમ પૂર્ણ થયો.
xxxxxx
ક્ષેત્રોપદમ:
ક્ષેત્રનો પરિક્રમ અને વિનાશ, તે ક્ષેત્રોપક્રમ કહેવાય છે. તેમાંથી પ્રથમ પરિક્રમની વિચારણા કરીએ. ક્ષેત્ર એટલે ખેતરને હળ વડે ખેડવામાં આવે છે. તેના નીચલા ભાગે લોઢાની એક પટ્ટી હોય છે, જે તિરછી હોવાથી જમીનમાં જઈ શકે. કુલિક એટલે નાનું લાકડું જે ઘાસ આદિને કાપી શકે માટે હળ અને કુલિક વડે ખેડાયેલી જમીન બીજા