________________
૧૪૮
રોપણની યોગ્યતાવાળી થાય છે, તે પરિક્રમ છે. એટલે કે વૈશાખ અને જેઠ મહિનાની ગરમીથી કઠણ બનેલી જમીનને નરમ કરી ખેતીને લાયક બનાવે છે. જે ક્ષેત્રને સુધારે છે અને એ જ જમીનમાં યદ હાથીઓને બાંધવામાં આવે ત્યારે તેમનું મૂત્ર અને વિષ્ટા આંદથી જમીન ખેતીને લાયક રહેતી નથી માટે તે ક્ષેત્રનો વિનાશ છે.
આમાં દ્રવ્યોપક્રમની શંકા ન ક૨વી કેમ કે:- ક્ષેત્ર એટલે આકાશ જે અમૂર્ત હોવાથી. વસ્તુત: તેમાં ઉપક્રમ હોતો નથી. કિંતુ તેમાં આધેય રૂપ પૃથ્વી છે. માટે ઉપક્રમ, ક્ષેત્રમાં પણ શાંભવત બનવા પામે છે.
કાળોપક્રમ
નાસિક, શંકુછાયા અને નક્ષત્ર ચાર વડે કાળનું જ્ઞાન થાય છે. આ વર્ષે વ૨સાદ પાણી સારા થયા છે માટે ખેતી આદ શારા થશે અને અમૂક નક્ષત્ર અને ગ્રહોની ચાલથી ખેતીને હાનિ થશે એટલે અનાજ નહીં થાય અમુક ઘડી, પહોર આંદે પૂર્ણ થયા છે.
તે કાળોપક્રમ છે.
ભાવોપક્રમ તે લિંક ૪ માવો વદતિને? માવોવને વિદે પાજે...(સૂત્ર