________________
૧૪૬
પ્રયોગને પણ પ્રારંભ કહેવાય છે.
બીજાઓ શાસ્ત્રાભ્યાસ, ગર્વ નૃત્ય આંદ પરિક્રમને દ્રવ્યોક્રમ કહે છે. તે ઠીક નથી કેમ કે :શાસ્ત્રનું પરજ્ઞાન વિજ્ઞાન વિશેષ હોવાથી ભાવોપક્રમ છે. દ્રવ્યોપક્રમ નથી. ચાર પગવાળા હાથી, ઘોડા આંદ પશુઓને જુદી જુદી જાતની શિક્ષા દેવી, જેમ કે શ૨કસ આદિમાં પશુઓને જે રીતે શિક્ષણ દેવાય છે તો શિક્ષિત પશુઓ પણ જનતાને ખુશ કરે છે. જેવી રીતે શિક્ષિત હાથી પોતાની સૂંઢ ઊંચી કરીને રાજદિને નમસ્કાર કરે છે. ગાય, બળદ, કૂતા, રિંછ બંદ૨, બકરાઓ પણ આપેલું શિક્ષણ અને તે દ્વારા તેઓ પણ તેવી તેવી ચેષ્ટાઓ કરીને સૌને ખુશ કરે છે.
અપદઉપક્રમ એટલે પગ વિનાન, છતાં પણ સ્થાવ૨નાય કર્મના કારણે સ્થાવર યોનિ પ્રાપ્ત આમ્ર, ચારોલી, જામફળ, બદામ, સીતાફળ, શામકુળ આદિ વૃક્ષોનું આયુ વધે, શાશ ફળો આપનારા બને તેવી રીતે તેમની પરિચર્યા કરવી અને તેમનો નાશ કરવો એટલે મૂળમાંથી વૃક્ષો કપાવી નાખવા તે નાશ ઉપક્રમ છે. આ પ્રમાણે ચિત્ત દ્રવ્યોપક્રમ અને નાશ ઉપક્રમની વાતો પૂર્ણ થઈ કેમ કે કોઈ પણ વસ્તુનો નાશ કરવામાં ઉપક્રમ અર્થાત્ આરંભ વિશેષ કરવો જરૂરી છે.
અચિત્ત દ્રવ્યોપક્રમ અર્થાત્ જેનો આશ્રય અચિત્ત હોય