________________
૧૫૩
હાથચાલાકીઓથી મારા આત્માને કયો ફાયઘે ? પેટ ભરવા માટે, મિથ્યાપ્રતિષ્ઠા મેળવવાને માટે અથવા બીજાઓ કરતાં હું કેવો શ્રેષ્ઠ છું, વિદ્વાન છું, તપસ્વી છું. તે માટે પણ હાથ ચાલાકી કે બોલવાની ચાલાકીથી બીજાઓને રાગી બનાવી લીધા તો પણ મારા આત્માને કયો હાયવે ?
" જ્યારે સંસાર જ અશાર હોય તેની માયા કાચની બંગડી જેવી હોય, શ્રીમંતાઈ કે સત્તા પાણીના પરપોટા જેવી હોય, અને સાંસાર પ્રત્યે વધારેલો શગ કાળા નાગ જેવો હોય તો લબ્ધઓ વડે, કે પ્રતિભા જ્ઞાન વડે ગમે તેટલી ચાલાકીઓ કરી લઈએ પણ છેવટે શું ? આત્માને કયો ફાયો ? શરીર અને સંસારની માયા પર્દાલક હોવાથી આજે, કાલે કે પ૨મ દિવસે પણ નવ૨ જ છે અને હજારો લાખો ઉપાયો કર્યો પણ નવ૨ જ છે. જયારે શરીર વ્યાપી આત્મા સદૈવ અજ૨ છે, અમ૨ છે, અને વિદ્યાઓ કે લબ્ધઓની શક્તિઓ કરતાં પણ અનન્ત ગુણા શતવાળો છે. તો પછી શરી૨ કે તેની માયાને ઋદ્ધ સમૃદ્ધિથી તુષ્ટ પુષ્ટ કરૂં તેના કરતાં આત્માને જ શા માટે તુષ્ટ પુષ્ટ ન કરૂં. આવું વિચારતાં જ માનવને નિર્મમત્વભાવ થતાં વૈરાગ્યનો દીપક આત્માના બગીચામાં પ્રકાશમાન થશે અને તેમ થતાં જ પંચમહાવ્રતધારી ગુરૂઓના ચરણોમાં નતમસ્તક થઈ યૌગિક ક્રિયાઓ વડે પાપોના દ્વાર બંધ કરશે અને અનાદિકાળીન અપ્રશસ્ત ઉપક્રમમાંથી, પુરૂષાર્થ