________________
૧૫
ક૨નાશ. વિદૂષક – જૂદા વેષોને લઈ જનરંજન કરનારા. કથક – જૂદા જૂદા વેષોને ધારણ કરી હશાવા, કૂદાવાની
કથાઓને કથનાશ. પ્લવક – ખોદેલા ખાડાઓને ઉલ્લંઘનાશ. લાશક - લટકા-મટકા સાથે રાસડા લેનારા અથવા
બીજાઓની જયઘોષણા ક૨ના૨ા. આખ્યાક – બીજાઓનું શુભાશુભ કહેનારા. લંખા – મોટા વાંસ ઉપ૨ ચઢનાશ. મંખા - હાથમાં ચિત્રો લઈ ભીખ માંગનારા. તૂણવાદક - તૂણ નામક વાચંત્ર વગાડનારા. વીણાવાદક - આનન્દ મંગળ શબ્ધને બોલનારા.
ઈત્યાદિ બે પગવાળાઓ, ઘી, દૂધ આદિના ભોજન વડે શરીરમાં બળ તથા રૂપ રંગને વધારનારા છે તથા ખભા આદિમાં તાકાત વધા૨નાશ પ્રયોગો વગેરે Íચત્ર દ્રવ્યોપક્રમ છે.
અને તલવાર આદ વડે શરીરને મૃત્યુના ઘરે પહોંચાડવું એટલે પોતાની જ તલવાર પોતાના નાશ માટે ઉપયોગમાં લેવી તે વસ્તુના વિનાશમાં ઍચત્ત દ્રવ્યોપક્રમ કામ કરે છે. ઉપક્રમનો અર્થ જ પ્રારંભ થાય છે. એક પ્રકારના આરંભથી માનવ માત્ર તુષ્ટપુષ્ટ અને શક્તિશલ્પા થાય છે અને બીજા પ્રકારના એટલેઝે૨દાઝવું આદિ મ૨વાના