________________
- અથવા ગુરૂવાણીના યોગે વસ્તુમાનિક્ષેપને યોગ્ય બને તે ઉપક્રમ છે.
――――
અથવા જિજ્ઞાસુ શિષ્યને શ્રવણ એટલે તત્ત્વજ્ઞાનના રહસ્યાર્થને જાણવાની ઈચ્છા થયે, ગુરૂ મહારાજ તે વસ્તુનો આરંભ કરે તે ઉપક્રમ છે.
૧૪૨
અથવા વિનય સમપન શિષ્ય, ગુરૂને વિનયપૂર્વક આ૨ાધે છે અને ગુરૂદેવો નિક્ષેપને યોગ્ય શાસ્ત્રને રચે છે તે ઉપક્રમ છે.
અથવા જેની વ્યાખ્યા ક૨વાની છે, તે શાસ્ત્રને નિક્ષેપની સમીપે લાવવું તે ઉપક્રમ છે.
ઉપક્રમણ ક૨વું એટલે જે શાસ્ત્રની વ્યાખ્યા ક૨વાની ઈચ્છા છે, તેને નિક્ષેપને યોગ્ય બનાવવી તે ભાવસાધનથી ઉપક્રમ છે.
- ગુરૂવાયોગ વડે ઉપક્રમ કરાય તે ક૨ણ સાધનથી ઉપક્રમ છે.
શિષ્યને શ્રવણેચ્છા થયે ગુરૂ દ્વારા જે ઉપક્રમ થાય તે ધિકરણ ઉપક્રમ છે.
અથવા વસ્તુમાત્રને બગાડવી, સુધા૨વી તે માટે કરાતો પ્રયત્ન તે ઉપક્રમ છે.
(૨) નિક્ષેપ
શાસ્ત્રાદિને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ર્સ્થાપિત કરવા તેનિક્ષેપ છે અથવા [ચ્છત અર્થને સિદ્ધ ક૨વા માટે તે તે શબ્દના નામ
-