________________
૧૪૦
હવે આવશ્યકના વ્યાખ્યાતા અને વ્યાપેય ને બતલાવતાં કહે છે કે
आवस्सयस्स एसो पिंडत्थो वण्णिओसमासेणं ! एत्तो एक्केक्कं पुण अज्झयणं कित्तइस्सामि, तं जहा सामाइअंचउवीसत्थओ, वंदणयं, पडिक्कमणं काउस्सग्गो, पच्चक्खाणं ! तत्थपढमं अज्झयणं सामाइयं, तस्सणं इमे चत्तारि अणुयोगदारा भवंति, રંગસવવ, નિવàજે મનુ, ના... (સૂત્ર ૫૯) અર્થ - શાન્વર્થ આચારંગ શબ્દથી તે સૂત્રમાં ચારિત્રાચા૨નું વર્ણન જાણી શકાય છે. તેવી રીતે આવશ્યક શ્રુત સ્કન્ધ શબ્દથી સામાયિક ષડાવશયક અવશ્ય કરવા યોગ્ય છે; તેવો સમુદાર્થ આ શાસ્ત્રમાં પ્રતિપાદિત છે. હવે પછી એક એક અધ્યયન કહેવાશે. તે આ પ્રમાણે સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વજન, પ્રતિક્રમણ, કાયન્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ ક્રમમાં આદિમાં મૂકેલ સામાયિક શબ્દથી જણાય છે કે શપૂર્ણ ચ૨ત્રદ ગુણોનો આધા૨ જ સામાયિક છે. જેમ કે ધર્મસ્તિકાયાદનો આધાર આકાશ છે. તેમ શર્વેશદ્ગણોનો આધા૨ સામાયિક છે. આ કારણે જ અરિહંત પ૨માત્માઓએ શરીર અને મનના દુ:ખોને નાશ ક૨વામાં સામયિકને સર્વશ્રેષ્ઠ ઉપાય કહ્યો છે. પ્રાણમાત્રને પોતાની જેમ જે જુએ છે, તેવા રામભાવની ઉત્પત્તિ કરાવે તે સામાયિક છે. આવો સમભાવ, સમતાભાવ જ પ્રતિક્ષણ