________________
૧૮
સા૨ભ૨ના બધાય શાસ્ત્રોને જોયા પછી જ આપણને ખ્યાલ આવશે કે સર્વસાવદ્ય (પાપ) માર્ગના ત્યાગનો ઉપદેશ આપનારા અરિહંત પરમાત્મા સિવાય બીજે કોઈ નથી. માટે જૈનાગમ અણશુદ્ધ અહિંસક છે. ચતુર્દશપૂર્વધારી જેવા મહાયોગીસ્વશે માટે પણ જૈનશાશને કયાંય પણ અપવાદ ચાખ્યો નથી. અથવા તેમના માટે શાસ્ત્રો, વિધિવિધાનો જૂદા અને બીજાઓના માટે જૂદા પણ રાખ્યા નથી. અણિશુદ્ધ અંહિસા સંયમ અને તપોધર્મની આરાધના જે કરશે તેશિદિને પામશે. માટે જ હોમ હવનમાં પશુપક્ષઓને હોમવા, કાપવા, છેદવા, બાફવા અને છેવટે પેટમાં પધરાવવાં આદિ હિંસક કાર્યો જૈનાગમમાં કયાંય પણ જોવા મળતા નથી. આ ચા૨ કારણોને લઈ કૃતકૃત્ય થયેલા તીર્થંકર પરમાત્માઓના નામોચ્ચારણ વાળા લોગ૨ા સૂત્રનો જાપ અત્યુત્તમ છે. (3) ગુરૂવન્દના - અર્થાત્ પંચમહાવ્રતધારી ગુરૂઓને વદના કરવી તે ગુરૂવન્દન નામનું ત્રીજુ આવશ્યક સૂત્ર છે.
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરેગ્રહના ત્યાગ (વિરમણ)રૂપ મહાવ્રતધારી, પિંડીવશુદ્ધ આદિ ઉત્તરગુણોના આરાધક હોય તેવા ગુરૂભગવંતોની વન્દના તથા ગોચરી, પાણી આદિથી