________________
૧૩૬
નાખે છે અને કેવળજ્ઞાનના માલિક બનવા પામે છે. ત્યાર પછી પોતે જે માર્ગે ગયા અને આરાધના દ્વારા કેવળજ્ઞાન મેળવ્યું છે તે મોક્ષમાર્ગનો ઉપદેશ સમવસ૨ણમાં બિ૨ાજમાન થઈને કરે છે, અને દ્વિતીય આત્મગુણોને ધારણ ક૨ના૨ા ચત્તુર્વધ સંઘની સ્થાપના કરી ભવ્યાત્માઓને સંઘની લક્ષ્મણ રેખામાં પ્રવેશ કરાવે છે.
આ કા૨ણોને લઈ, તેમનો ઉપકાર કોઈ પણ માનવ ભૂલી શકે નહીં તે માનવા યોગ્ય છે. ઉત્કૃષ્ટતમ મહામાનવ, દેવાધિદેવ, તીર્થંક૨, સર્વજ્ઞ, હિંત, યથાર્થવાદી ૫૨માત્માઓનું ૨-મ૨ણ, સ્તવન, પૂજન, દર્શન, ધ્યાન અને ચિંતવન પણ જીવમાત્રને અનેરો આનન્દ આપના૨ બનવા પામે છે. તેમાં પણ સામર્ણાયક આવશ્યક દ્વારા નવા પાપોના દ્વાર બંધ કર્યા પછી દેર્યાધદેવોનું ૨-મ૨ણ, નામ૨મ૨ણ પણ કેટલું ફળ આપે છે. તે સૂત્રકા૨ના શ્રીમુખે સાંભળીએ.
(१) प्रधानकर्मक्षयकारणत्वात्
એટલે પાણીમાં નાખેલું મેલું વસ્ત્ર જેમ જેમ મેલને છોડતો જાય છે. તેમ તેમ એક એક તીર્થંક૨ ૫૨માત્માનું નામ લઈ તેમને દ્રવ્ય અને ભાવવન્દન ક૨તો ભાવુક પાપોથી મુક્ત થાય છે. મયૂરના અવાજને સાંભળીને નાગરાજ (સર્પ) પોતાની ઘણાને સંકેલી લે છે અને ગુફામાં જતાં વા૨ પણ લગાડતો નથી. તેવી રીતે