________________
१२७
ભાગ્યમાં નથી અને તિર્યંચોર્યાનના જીવો વિવેકી હોવાથી તેમની જ્ઞાનસંજ્ઞા ઘણી રીતે દબાઈ ગયેલી છે.
ચેગ-શોક,
માનવોર્યાનના માનવોનું શ૨ી૨, ચડતી, બઢતી, આધિ, ર્યાધ અને સંયોગ-વિયોર્ગાદ દ્વન્દ્વોથી ઘેરાયેલા હોવા છતાં, તેમનાંમાં ર્રાિકતનો થોડે ઘણે અંશે પણ વિકાસ થયેલો હોવાથી જ કોઈક સમયે તે નીચે પ્રમાણે વિચારી શકે છે કે :
(૧) આ બધા ભોગવાતા દ્વન્દ્વોના મૂળમાં ૨હેલા પાપો અને પુણ્યોને મેં કયા ભવમાં કર્યા હશે ?
(૨) તે ભવોમાં મારા આત્માની 1ર્થાત મહપૂર્ણ, મિથ્યાત્વપૂર્ણ, વિષય વાસનાપૂર્ણ રહી હશે ? જેના કા૨ણે મારે પાપકર્મો ક૨વા પડ્યાં હશે ?
(૩) કુદેવ, કુગુરૂ અને દુરાચા૨પૂર્ણ ધર્મમાં મસ્ત બની મેં શું શું ન કર્યું હશે ?
ઈત્યાદિ વિચારતાં જ આત્માને પાપકર્મો પ્રત્યે ધૃણા થશે. જેનાથી સુદેવ સુગુરૂ અને દયાપૂર્ણધર્મની તપાસ ક૨શે અને સદ્ગુરૂ એટલે મહાવ્રતધારી ગુરૂઓના સહવાસમાં આવશે. તેમના ચ૨ણોની સેવા ક૨વા તૈયા૨ બનશે તેમને સાંભળવા માટે ઉત્સુક બનશે ફળ સ્વરૂપે સમુદ્રમાંથી મોતી કાઢના૨ાની જેમ તે પુણ્યશાળી હિંસા-સંયમ અને તપોધર્મમય જિનશાસન પ્રત્યે શ્રદ્ધાળુ બનશે. આ રીતે