________________
૧૩૦
બાહ્ય અને આભ્યન્તર માયાનો ત્યાગ કરી દીક્ષિત અને શિક્ષત બન્યા છે. જૈનાગમ પર અતૂટ વિશ્વાસ હોવાથી સંસા૨ની બીજી માયામાં રંગાઈ જવા કરતાં શ્રુતજ્ઞાનની ભકત જ તેમનું સાચું ધન હતું. આ કારણે જ પ૨શ્રમની પરવાહ કર્યા વિના જ આ અનુયોગ દ્વાય સૂત્ર પ૨ ટીકા લખી શકયા છે. તેઓશ્રી શામયિકના સત્યાર્થને ફ૨માવતાં કહે છે કે..
સામાયિક એટલે “તાવનો વિરહું આ સૂત્રને વ્યાખ્યા દ્વારા સ્પષ્ટ કરે છે. કેમ કે “ચારક્ષાનો વિશેષ પ્રતિપતિર્મવતિ આ સૂત્રનો અર્થાધિકાર પ્રતિપતિ વિસર્વ વિઘ યોજ વિતિ થયિat:' અર્થાત્ પ્રાણાતિપાતદિ સર્વ સાવધ (પાપોની)યોગોનીવિત અર્થાત્ તે પાપ૨સ્થાનકોને યત્નપૂર્વક છોડી દેવાનું સ્વરૂપ સામયિકનું છે.
'अष्टादशक पापानि स्थीयतेऽस्मिन्नेति पापस्थानकम्
સારાંશ કે, ૧૮ પાપસ્થાનકોનો શાર્વથા ત્યાગ કરવો એટલે કે નિયમ કે શ્વાસોશ્વાસના છેલ્લા સમય સુધીના સામાયિકમાં, પાપોનો ત્યાગ કરવો તે શામયિક છે. જયાં સુધી તે દ્વારા બંધ નથી કરાતાં ત્યાં સુધી તે સાધકને ધર્મધ્યાનનું આલંબન પ્રાપ્ત થતું ન હોવાથી આર્તધ્યાન તથા શૌદ્રધ્યાન તેના ભાગ્યમાં શેષ રહેશે. માટે સામાયિક દ૨મ્યાન તે દ્વારોને સર્વથા, અમુક અંશોમાં અથવા અમુક શમયની મર્યાદામાં પણ રોકવા માટેની ટ્રેનિંગ લેવી તે