________________
૧૩૨
મારી નથી, હું ઑસવાલ નથી, પો૨વાલ નથી, શ્રીમાળી નથી, મા૨વાડી નથી, ગુજ૨ાતી નથી, અને હું એકેય સંસ્થાનો અધ્યક્ષ નથી, ખજાનચી નથી, સેક્રેટરી નથી, હું શ્રીમંત નથી, ગરીબ નથી, પુરૂષ નથી, સ્ત્રી નથી, પણ શુ૨સ્વરૂપી આત્મા છું, કર્મોના કા૨ણે મને જન્મ મ૨ણના દુ:ખો ભોગવવા પડે છે. માટે મારા કર્મોનો ક્ષય થાય તે માટે ૪૮ મિનિટ સુધી પણ મન, વચન, કાયાને વશ કરીશ, ક્રોધ, માન, માયા તથા લોભના વિષચક્રથી દૂ૨ ૨હીશ, લોકૈષણા, ભોગૈષણા અને વિનૈષણાના પાપથી મા આત્માને દૂષિત કરીશ નહી. ૨૫ગા૨૦, સાતાગા૨વ તથા ગિા૨વના સંકલ્પોથી દૂ૨ ૨હીશ. છેવટે જાણવાનું કે સાયિકના માધ્યમથી હિંતપદની પ્રúપ્ત માટે આનાથી બીજો એકેય મંત્ર નથી, યંત્ર નથી, તંત્ર નથી.
સમતા, દયા, સર્વસ્વત્યાગ, પ્રેમ, કરૂણા ઉપરાન્ત જગતના જીવો સાથે મૈત્રી ભાવના કેળવવી જ હોય તો પાપોથી, પાપમાર્ગોથી, પાપીચેષ્ટાઓથી અને પાપી ભાવનાઓથી પણ જે રીતે દૂ૨ ૨હેવાય, તેવો માર્ગ સ્વીકારવો. એના જેવો આર્થાત્મક માર્ગ બીજો નથી.
નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ અને દ્રવ્ય અધ્યાત્મની આ૨ાધના તો, સંસા૨ને રાજી રાખવા માટે સન્માનપત્ર મેળવવાને માટે અને વાહ વાહ બોલાવવા માટે પણ ઘણી કરી હશે ? જ્યારે ભાવ અધ્યાત્મની આરાધના