________________
૧૨૯
ખંખેરી દેવામાં આવે છે. જે ઈશ્વ૨પદ પ્રાપ્ત કરવા માટે શ્રેયસ્કર માર્ગ છે.
જન્મ જન્મના પુણ્ય અને પાપ કમેન શમૂળનાશ કર્યા વિના તો મોક્ષની પ્રાપ્તિ પણ અશક્ય છે. માટે જ કહેવાયું છે કે, પુથાપ: મોક્ષ:” “ ન ફિ મો:' એટલે કે પુણ્યપાપરૂપી કર્મોનો શપૂર્ણ ક્ષય કરવો મોક્ષ છે. માટે ઈશ્વર પ્રણિધાનાદિ કર્યો પણ ત્યારે જ સફળ બનશે જયારે આત્મા પોતે પોતાના મૂળ સ્વભાવમાં આવવા પામે. આનો મૂળ સ્વભાવ, નિરંજન, નિરાકાર, શુદ્ધસ્વરૂપી Íદાનન્દમય છે. તેને પ્રગટ કરવા માટે આત્મા પ૨ ચોટેલા કર્મોની ૨જનો નાશ કરવો અનિવાર્ય
પુરૂષ વિશ્વાસે વચન વિશ્વાસ
પુરૂષ વિશેષની સચ્ચારિત્રતાથી તેમના વચનો પણ વિશ્વાસપાત્ર બને છે. આ ન્યાયે આ સૂત્રના ૨ચયતા ભગવાન મહાવીરસ્વામીના પંચમ ગણધર શુધર્માસ્વામી છે. કેવળજ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે, વધપ અત્યારે વિપુલમંત મન: પર્યાય જ્ઞાનના સ્ટેજ પર બિરાજમાન હોવાથી, કેવળજ્ઞાન તરફ તેમનું પ્રસ્થાન અવલંબ ચાલુ છે. માટે આબપુરૂષ હોવાથી તેમના વચનો સર્વથા અને સર્વદા માન્ય છે. જયારે ટીકાકાર મલ્લધારી હેમચન્દ્રાચાર્યજી છે. ઉત્કૃષ્ટતમ વૈરાગ્યપૂર્વક સંસા૨ની