________________
૧૨૬
હોતી નથી. બેશક ! બંગાળી દેશની ભાષાનું તાત.. ગુજરાતી મનુષ્ય સમજે કે ન સમજે, તેમ ગુજરાતી ભાષામાં અર્થ તામિલનાડમાં સમજાય કે ન સમજાય તે વાત જૂધ છે. તેથી કરી શબ્દો કે તેનો વ્યવહા૨ જૂઠો નથી હોતો. ઘણી વાર આવું પણ બને છે કે :- બોલાતા અમુક શબ્દોના ૨હસ્યાર્થ સુધી બોલનાર પણ ન પહોંચી શકે. સમુદ્રમાં ડુબકી મા૨ના૨ ઘણા છે પણ જાનના જોખમે સમુદ્રના ઠેઠ તળભાગમાં પહોંચી મોતીને લાવનારા વિ૨લા છે. જયારે શીપ, શંખલા અને કોડાઓને લાવનાશ ઘણા છે. આજે પણ આપણે જોઈએ છીએ કે શંખ કોડા આદિના વ્યાપા૨ કરનારા કરતાં મોતીના વ્યાપારીઓ કશેડોગુણા આગળ છે. તેવી રીતે ૮૪ લાખ છવાયનના અનન્ત જીવોમાં, કેવળ ગર્ભથી ઉત્પન્ન થનારા માનવો પાસે જ વિચા૨શત, બુદ્ધિશકિત અને જીવનમાં આંદ, શમ, સંવેગ, નિર્વેદ, અનુકશ્મા અને અસ્તકય તત્ત્વોનો પ્રવેશ થઈ જાય તો જબરદસ્ત આધ્યત્મિક શકિતનો વારસદાર પણ બનવા પામે છે. યદ્યપિ ા૨કગતના જીવો પણ માનવની જેમ પંચેન્દ્રિયત્વ પ્રાપ્ત છે. તો પણ ભવભવાન્ત૨ના કરેલા ચિકકણા, મહાચિકકણા, ઘોરાતિઘોર પાપકર્મોના ભારથી દબાયેલા હોવાથી, મા૨કાટ, વૈરની લેવડદેવડશિવાય બીજે એકેય હાંકલ્પ કરવા માટેનો સમય તેમની પાસે નથી. જયારે દેવો, પુણ્યકર્મોના ભારથી દબાયેલા હોવાથી દિવ્યશુખોના ભોગવટા ઉપરાન્ત બીજો એકેય માર્ગ તેમનાં